हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
થોડું મોં પર હાસ્ય ધરો તો સારું લાગે,
અમને એ તો બિરયાની પર કાજુ લાગે.
અંગત બાબતના ઉત્તર સાચા ના આપ્યાં,
એનું જીવન અઘરું એક પલાખું લાગે.