हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
પથ્થર ને દેવ માની, બહુધા નમી ગયો છું .
લઈ રામ નામ દિલથી, સાચે તરી ગયો છું
એવું નથી ઓ ઈશ્વર આજે ડરી ગયો છું
વ્યથાઓ વ્યક્ત કરતાં, હા! કરગરી ગયો છું