ભીતરનો ખાલીપો એથી જ તો સમજ્યું નથી કોઈ
ફકત પડઘાય છે ધબકાર ત્યાં
બીજું નથી કોઈ
સુધારી પણ શકું મારી ભૂલો
જો ધ્યાન દોરે તો
બધા બૂમો જ પાડે છે કદી કહેતું નથી કોઈ
મને તો એમ લાગે છે બધા
ભગવાન જેવા છે
ભલે કહેવાય છે સાથે કદી
હોતું નથી કોઈ
મને તો એમ લાગે છે કે હું
ભગવાન જેવો છું
બધા મારા જ છે અહીંયા અને
મારું નથી કોઈ
ફક્ત સારા જ લોકો ને
મળ્યાનો વસવસો પણ છે
નશો છે મેહુલાનો પણ નશો કરતું નથી કોઈ

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.
विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.