हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
બહારથી લાગે ભલે ભીતર કશું ઘર્ષણ નથી, અર્થ એનો એ નથી અંતરમાં અકળામણ નથી હા હજી પરવા, પ્રણયની ઘેલછા રાખ્યા કરે, પ્રૌઢ વયની થઈ છતાં પીડામાં કંઈ સમજણ નથી.