Anjana Bhavsar 'Anju' लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Anjana Bhavsar 'Anju' लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

ગુજરાતી ગઝલ - વારતા છે એટલી, આગળ નથી – અંજના ભાવસાર ‘અંજુ’

વારતા છે એટલી, આગળ નથી
'છે પ્રતીક્ષા આંખમાં, કાજળ નથી!'
 
 કાયમી વસવાટ માટે આવજે,
હૈયું મારું પર્યટનનું સ્થળ નથી.