हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
એવું નથી - દિલને સમજનારાં સફરમાં ના મળ્યાં, તકલીફ છે એ વાતની - અમને અમારાં ના કળ્યાં.. મન આમ તો સઘળીય વાતે કેળવાયેલું જ છે, પણ, વાત આવી સ્થૈરની ત્યારે જ કીડા સળવળ્યા..