Dilip Raval लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Dilip Raval लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

ગુજરાતી ગઝલ - શેનું છાંટીને નીકળે છે અત્તર જેવું – દિલીપ રાવલ

 


શેનું છાંટીને નીકળે છે અત્તર જેવું

આઈ થિન્ક એને બેઠું છે સત્તર જેવું

 

કેમ કરીને વાત અમારી ત્યાં લગ પહોંચે ,

એણે પહેરી લીધું છે કંઇ બખ્તર જેવું