ગઝલ - અમને તોડી નજીકથી નીકળ્યું - જયુ સોલંકી

 

અમને તોડી નજીકથી નીકળ્યું
કોઈ રોઈ
, નજીકથી નીકળ્યું
 
કોઈ નીકળ્યું નજીકથી તો થ્યું
'જાણી જોઈ નજીકથી નીકળ્યું'


'બેઉ મનમાં' સવાલ એકજ છે
કોણ કોની નજીકથી નીકળ્યું
?
 
વીજળીના નથી પુરાવા તોય
એક મોતી નજીકથી નીકળ્યું
 
આંગણું મારું અન્ય ફળિયાથી
હાથ જોડી નજીકથી નીકળ્યું
 
માપે છે મજબૂતાઈ પંખાની
લઈ જે દોરી
, નજીકથી નીકળ્યું
 
જેમ નીકળે છે જીવ 'અંદરથી'
એમ કોઈ નજીકથી નીકળ્યું...

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.