કચ્છી ગઝલ - આઊં કે પાર્યા હૂનાં સેવાસમેં. - ભારતી ગડા

 

કચ્છી ગઝલ ગુજરાતી ભાવાર્થ સાથે

 

આઊં કે પાર્યા હૂનાં સેવાસમેં.

નઇં અચેં ઈશ્વર કડેં પણ પાસમેં


'હું ' ને જો રાખ્યો હશે સહવાસમાં.

આવશે ના તો પ્રભુ પણ  પાસમાં.

 

નેં મજેજી જિંધગી હલંધી  રઇં

બીં વરાંકૅં જે ફકત આભાસમેં.

 

ને પછી ચાલી મજાની જિંદગી

બે વળાંકોના ફકત આભાસમાં

 

ડઈ સગૉ જિતરો   ધિલસૅં ડીજા

ડાનજા લેખા  વેં ઇતીઆસમેં.

 

જેટલું આપી શકો છો આપજો

શક્ય છે નોંધાય એ ઈતિહાસમાં.

 

કીં ચુકાઈનાંઈં પાં ઉધારું જુગ જુન્યું.

અજ  હિન ' માજી ધુઆ આય પાસમેં.

 

ઋણની  ભરપાઈ કરશું કઇ રીતે

આજ પણ 'મા'ની  દુઆ છે  પાસમાં.

 

આય બરંધો ધિલ વરી ખિલધલ અખ્યું.

અઇં ગિડાં  હિન ગાલકે હડ઼વાસમેં.

 

છે  હૃદય  બળતું છતાં હસતાં નયન

લઈ શકયા એ વાતને હળવાશમાં

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.