हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
ચકીનું ડીપ્રેશન વગર ઝાંઝરે આખા ઘરને રણકારતી ચકલીએ જ્યારથી સુગરીનો માળો જોયો છે ત્યારથી ડિપ્રેશનમાં આવી ગઈ છે.