हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
ઊંઘમાંથી દુઃખ જગાવે છે મને. બદનસીબે હોશ આવે છે મને. શીખવ્યું 'તુ જેમને મેં દેખતા, આજે એ આંખો બતાવે છે મને.