हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
ના પૂછ શોધવા તને ક્યાં ક્યાં ફરી વળ્યો. હર શહેર, હર ગલી 'ને મહોલ્લા ફરી વળ્યો. જંગલ, પહાડ, નહેર, સમંદર, તળાવ, ખીણ લાગે અશક્ય એ બધી જગ્યા ફરી વળ્યો.