સાહેબ! નસીબ તો જુઓ દરિયો છે આસપાસ,
સાહેબ! નસીબ તો જુઓ
સંતોષશે ન પ્યાસ !
સાહેબ! નજર કરો જરા હું
આપનો છું દાસ,
સાહેબ! નજર પડે તો હું થઈ જાઉં ખાસ - ખાસ!
સાહેબ! નસીબ તો જુઓ
સંતોષશે ન પ્યાસ !
સાહેબ! નજર કરો જરા હું
આપનો છું દાસ,
સાહેબ! નજર પડે તો હું થઈ જાઉં ખાસ - ખાસ!
લખ્યો એની નિશ્રામાં મારો ગુજારો.
મને મારી ભીતર મળ્યો એકતારો
કોઈ આવી, મારી નજર તો ઉતારો!