हिन्दुस्तानी-साहित्य सेवार्थ एक शैशव-प्रयास
શિખરના સાદને દઉં મૌન, પડઘો બોલવા માંડે, છુપાવી રાખું જે ભીતર, એ શબ્દો બોલવા માંડે. ભીંતો વચ્ચે, ચણી ભીંતો, હું સાંકળ વાસુ દરવાજે, ને રાખું બારીઓને બંધ, પડદો બોલવા માંડે.